GujaratiNuGaurav

Just another WordPress.com weblog

 

વહેતી જિંદગીમાં ધારેલ સ્થિરતા ન આવે,
તો ચાલને સખી શીખીયે ધીમે ધીમે વહેતાં.

માને તેવા હેત આદર ના આપે જો દુનીયા,
તો ચાલને સખી છોડતા જઇએ તે અપેક્ષા.

પ્રભુ પિતાનું કોઇ સર્જન હોય નહિ નકામુ,
બુધ્ધી નાં ઉધામા, હસ્તા કે રડતા સહેવા
.

સુખ કે દુ:ખ સૌ એક દિન તો છે શમવાનાં
.તો જીવી લે સખી માની દિન સૌ એક સરખા.

દ્રષ્ટિ કેરા ભેદ આ બધા સમજે તુ તો સારુ
મારું નહોતુ મારું તો સખી તારું ક્યાંથી તારું?

February 15, 2007 - Posted by dineshtilva | Uncategorized | | 2 Comments

2 Comments »

  1. [...] GujaratiNuGaurav GujaratiNuGaurav [...]

    Pingback by GujaratiNuGaurav « GujaratiNuGaurav | February 17, 2007

  2. ખુબ સરસ.

    Comment by પ્રતીક નાયક | June 1, 2007

Leave a comment

You must be logged in to post a comment.